સુરહ અન્-નિસા 99,100
PART:-298 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-99,100 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ એક સલાહ અને ચેતવણી ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاُولٰٓئِكَ عَسَى اللّٰهُ اَنۡ يَّعۡفُوَ عَنۡهُمۡؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوۡرًا(99) 99).તો શક્ય છે કે અલ્લાહ (તઆલા) તેમને માફ કરી દે, અને અલ્લાહ માફ કરવાવાળો બક્ષવાવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ يُّهَاجِرۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ يَجِدۡ...