Posts

Showing posts from December 7, 2020

સુરહ અલ્ અન્-આમ 84,85,86,87,88

PART:-422            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       ઈબ્રાહીમ અલયહ સલામ ના વંશજો ને    પંસદ કરી લીધા અને તમામ જહાનો માં                  તેમને શ્રેષ્ઠતા આપવામાં આવી                                      =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-84,85,86,87,88 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَوَهَبۡنَا لَهٗۤ اِسۡحٰقَ وَيَعۡقُوۡبَ‌ؕ كُلًّا هَدَيۡنَا ‌ۚ وَنُوۡحًا هَدَيۡنَا مِنۡ قَبۡلُ‌ وَمِنۡ ذُرِّيَّتِهٖ دَاوٗدَ وَسُلَيۡمٰنَ وَاَيُّوۡبَ وَيُوۡسُفَ وَمُوۡسٰى وَ هٰرُوۡنَ‌ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُحۡسِنِيۡنَۙ(84) (84). અને અમે તેમને (પુત્ર) ઈસહાક અને (પૌત્ર) યાકૂબ આપ્યા, અને દરેકને સીધો રસ્તો દેખાડ્યો, તેના પહેલા નૂહને રસ્તો દેખાડ્યો અને તેમની સંતાનમાં દાઊદ અને સુલેમાન અને ઐયૂબ અને યુસુફ અને મૂસા અને હારૂનને, અને આવી રીતે અમે નેકી કરવાવાળાઓને બદલો આપીએ છીએ. ☘️☘️☘️☘️☘️☘

સુરહ અલ્ અન્-આમ 82,83

 PART:-421            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~               ઈમાન અને ઈમાનની શર્ત                                                     =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-82,83 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اَلَّذِيۡنَ اٰمَنُوۡا وَلَمۡ يَلۡبِسُوۡۤا اِيۡمَانَهُمۡ بِظُلۡمٍ اُولٰۤئِكَ لَهُمُ الۡاَمۡنُ وَهُمۡ مُّهۡتَدُوۡنَ(82) (82). જે લોકો ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનની કોઈ શિર્ક સાથે મિલાવટ ન કરી તેમના માટે જ શાંતિ છે અને તેઓ જ સીધા રસ્તા પર છે. તફસીર(સમજુતી):- આયતમાં અહીં જુલમથી આશય શિર્ક છે. જ્યારે આ આયત ઉતરી તો અલ્લાહના રસૂલના સહાબાઓએ તેનો સામાન્ય મતલબ (સુસ્તી, બૂરાઈ, ક્રુરતા, ગુનાહ વગેરે) સમજ્યા અને પરેશાન થઈ ગયા, રસૂલુલ્લાહ (ﷺ) ની બારગાહમાં આવીને કહેવા લાગ્યા કે અમારામાંથી કોણ છે જેણે જુલમ ન કર્યો હોય? આપે કહ્યું કે એનો મતલબ એ જુલમ નથી જે તમે સમજ્યા છો