Posts

Showing posts from October 22, 2019

27,28 સુરહ બકરહ

Image
PART:-19 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-27,28) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ الَّذِیۡنَ یَنۡقُضُوۡنَ عَہۡدَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مِیۡثَاقِہٖ ۪ وَ یَقۡطَعُوۡنَ مَاۤ اَمَرَ اللّٰہُ بِہٖۤ اَنۡ یُّوۡصَلَ وَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۲۷﴾ 27).અલ્લાહ સાથે પાકો કરાર કર્યા પછી તોડી નાખે છે, અલ્લાહે જેને જોડવાનો હુકમ આપ્યો છે તેને તોડે છે, અને ધરતી ઉપર બગાડ પેદા કરે છે. હકીકતમાં આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે. ➖➖➖➖➖➖➖➖➖ کَیۡفَ تَکۡفُرُوۡنَ بِاللّٰہِ وَ کُنۡتُمۡ اَمۡوَاتًا فَاَحۡیَاکُمۡ ۚ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ثُمَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۸﴾ 28).તમે અલ્લાહ સાથે કુફ્ર (ઇન્કાર)નું વલણ કઈ રીતે અપનાવો છો, જ્યારે કે તમે નિર્જીવ હતા, તેણે તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમારા પ્રાણ લઈ લેશે, પછી તે જ ફરીવાર જીવન પ્રદાન કરશે, પછી તેના જ