સુરહ અલ્ માઈદહ 119,120
PART:-392 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ સચ્ચાઈ ફાયદાકારક છે અને તેનું પરિણામ પણ ખૂબ સારું છે ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 119,120 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالَ اللّٰهُ هٰذَا يَوۡمُ يَـنۡفَعُ الصّٰدِقِيۡنَ صِدۡقُهُمۡؕ لَهُمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا ؕ رَضِىَ اللّٰهُ عَنۡهُمۡ وَرَضُوۡا عَنۡهُ ؕ ذٰ لِكَ الۡـفَوۡزُ الۡعَظِيۡمُ(119) (119). અલ્લા...