(2).સુરહ બકરહ 53,54

PART:-32 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-53,54 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ الۡفُرۡقَانَ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۵۳﴾ 53).અને જયારે અમે મૂસાને ગ્રંથ અને 'ફુરકાન' (કિતાબ) પ્રદાન કર્યા, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો. તફસીર(સમજુતી):- શક્ય છે કે પુસ્તક, તૌરાત ને ફુરકાન તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હોય, કારણ કે દરેક આસમાની પુસ્તક સત્ય અને જૂઠાનું સ્પષ્ટતા છે. અથવા તો મૉઅજીજાત પણ સત્ય અને જુઠા ને ફરક કરવામાં અગત્યની ભુમિકા ભજવે છે ➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنَّکُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِکُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡۤا اِلٰی بَارِئِکُمۡ فَاقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ عِنۡدَ بَارِئِکُمۡ ؕ فَتَابَ عَلَیۡکُمۡ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۵۴﴾ 54).જ્યારે મૂસા (આ નેઅમત લઈ પાછા ફર્યો...