સુરહ અલ્ માઈદહ 42,43
PART:-356 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~ યહુદીઓની ચાલબાજીઓ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 42,43 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ اَ كّٰلُوۡنَ لِلسُّحۡتِؕ فَاِنۡ جَآءُوۡكَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ اَوۡ اَعۡرِضۡ عَنۡهُمۡ ۚ وَاِنۡ تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَنۡ يَّضُرُّوۡكَ شَيۡـئًـا ؕ وَاِنۡ حَكَمۡتَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ بِالۡقِسۡطِ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُقۡسِطِيۡنَ(42) (42). આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા' અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમ...