સુરહ અલ્ અઅ્-રાફ 24,25
PART:-464 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ જમીન તરફ ઉતારવામાં આવે છે. •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08] [ (7)સુરહ અલ્ અઅ્-રાફ] [ આયત નં.:- 24,25] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اهۡبِطُوۡا بَعۡضُكُمۡ لِبَـعۡضٍ عَدُوٌّ ۚ وَلَـكُمۡ فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيۡنٍ(24) (24). (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આદમ(અ.સ) અને શેતાનને કેહવાય છે કે નીચે ઉતરો એટલે કે જમીન પર ઉતરો અને તમે બન્ને એકબીજાના દુશ્મન છો, આ હુકમ માં હવ્વા (અ.સ.) પણ આવી જા...