સુરહ અલ્ માઈદહ 23,24
PART:-346 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ બની-ઈસરાઈલ ની નાફરમાની ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 23,24 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَجُلٰنِ مِنَ الَّذِيۡنَ يَخَافُوۡنَ اَنۡعَمَ اللّٰهُ عَلَيۡهِمَا ادۡخُلُوۡا عَلَيۡهِمُ الۡبَابَۚ فَاِذَا دَخَلۡتُمُوۡهُ فَاِنَّكُمۡ غٰلِبُوۡنَ ؕوَعَلَى اللّٰهِ فَتَوَكَّلُوۡۤا اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(23) (23). પરંતુ જે...