સુરહ અન્-નિસા 21,22
PART:-261 (Quran-Section) (4)સુરહ અન્-નિસા આયત નં.:-21,22 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ كَيۡفَ تَاۡخُذُوۡنَهٗ وَقَدۡ اَفۡضٰى بَعۡضُكُمۡ اِلٰى بَعۡضٍ وَّاَخَذۡنَ مِنۡكُمۡ مِّيۡثَاقًا غَلِيۡظًا(21) 21).અને તમે તે કેવી રીતે લઈ લેશો? જયારે કે તમે એકબીજાને મળી ચૂક્યા છો, અને તે સ્ત્રીઓએ તમારાથી મજબૂત વચન લઈ રાખ્યું છે.” તફસીર(સમજુતી):- એક બીજાને મળી ચૂક્યાનો અર્થ હમબિસ્તરી છે જેને અલ્લાહ તઆલાએ ઈશારા સ્વરૂપે બયાન કરેલ છે. મજબૂત વચનથી મુરાદ છે જે નિકાહ વખતે પુરૂષ પાસેથી લેવામાં આવે છે કે તમે તેને સારી રીતે રાખશો અથવા નરમી સાથે છોડી દેશો ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَنۡكِحُوۡا مَا نَكَحَ اٰبَآؤُكُمۡ مِّنَ النّ...