સુરહ અલ્ અઅ્-રાફ 40,41
PART:-471 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આકાશના દરવાજા ખોલવામાં નહીં આવે અને આગનું પાથરણું અને ઓઢવાનું હશે •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 40,41 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَلَا يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ حَتّٰى يَلِجَ الۡجَمَلُ فِىۡ سَمِّ الۡخِيَاطِ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُجۡرِمِيۡنَ(40) (40). બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે...