Posts

Showing posts from December 3, 2019

(2).સુરહ બકરહ 103,104

PART:-61 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-103,104 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَوۡ اَنَّہُمۡ اٰمَنُوۡا وَ اتَّقَوۡا لَمَثُوۡبَۃٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ خَیۡرٌ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۳﴾ 103).જો તેઓ ઈમાન અને તકવા (ધર્મપરાયણતા અને સંયમ) અપનાવતા, તો અલ્લાહને ત્યાં તેનો જે બદલો મળતો, તે તેમના માટે  વધુ સારો હતો, કાશ તેઓ જાણતા હોત ! (રુકૂઅ-૧ર) __________________________ یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقُوۡلُوۡا رَاعِنَا وَ قُوۡلُوا انۡظُرۡنَا وَ اسۡمَعُوۡا ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۰۴﴾ 104).હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! 'રાઈના' ન બોલ્યા કરો, બલ્કે 'ઉન્ઝૂર્ના' કહો અને ધ્યાનપૂર્વક વાતને સાંભળો, અને ઇન્કાર કરવાવાળાઓ તો દુઃખદાયક સજાને પાત્ર છે. તફસીર(સમજુતી):- આ આયતમાં, અલ્લાહએ તેના મોમિન બંદાઓને કાફિરોની વાણી અને તેમની મુશાબિહત (તેમના જેવા...