Posts

Showing posts from November 23, 2020

સુરહ અલ્ અન્-આમ 46,47,48,49

 PART:-408            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કાફિરોને ધમકી અને ચેતવણી                            =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-46,47,48,49 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَرَءَيۡتُمۡ اِنۡ اَخَذَ اللّٰهُ سَمۡعَكُمۡ وَ اَبۡصَارَكُمۡ وَخَتَمَ عَلٰى قُلُوۡبِكُمۡ مَّنۡ اِلٰـهٌ غَيۡرُ اللّٰهِ يَاۡتِيۡكُمۡ بِهٖ ؕ اُنْظُرۡ كَيۡفَ نُصَرِّفُ الۡاٰيٰتِ ثُمَّ هُمۡ يَصۡدِفُوۡنَ(46) (46). તમે કહો કે, “એ બતાવો જો અલ્લાહ (તઆલા) તમારા સાંભળવા અને જોવાની શક્તિ પૂરી રીતે છીનવી લે અને તમારા દિલો પર મહોર લગાવી દે તો અલ્લાહ(તઆલા)ના સિવાય કોઈ બીજો મા’બૂદ છે જે આ શક્તિ તમને પાછી અપાવી દે? તમે જુઓ કે અમે કેવી રીતે દલીલને જુદા-જુદા સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ, છતાં પણ તેઓ કતરાઈ રહ્યા છે.” તફસીર(સમજુતી):- આંખ, કાન અને દિલ મનુષ્યના શરીરના ખાસ અંગો છે, અલ્લાહ ફર

સુરહ અલ્ અન્-આમ 44,45

 PART:-407             ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અલ્લાહની ઢીલ પછી તેની પકડ                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-44,45 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا نَسُوۡا مَا ذُكِّرُوۡا بِهٖ فَتَحۡنَا عَلَيۡهِمۡ اَبۡوَابَ كُلِّ شَىۡءٍ ؕ حَتّٰٓى اِذَا فَرِحُوۡا بِمَاۤ اُوۡتُوۡۤا اَخَذۡنٰهُمۡ بَغۡتَةً فَاِذَا هُمۡ مُّبۡلِسُوۡنَ(44) فَقُطِعَ دَابِرُ الۡقَوۡمِ الَّذِيۡنَ ظَلَمُوۡا‌ ؕ وَالۡحَمۡدُ لِلّٰهِ رَبِّ الۡعٰلَمِيۡنَ(45) (44). અને જયારે તેઓ તે શિખામણને ભૂલી ગયા જેની તાલીમ આપવામાં આવી હતી તો અમે તેમના ઉપર દરેક વસ્તુના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે જયારે તેઓ પોતાની મેળવેલ વસ્તુઓ ઉપર ઈતરાવા લાગ્યા તો અમે તેમને અચાનક પકડી લીધા અને તેઓ નિરાશ થઈને રહી ગયા. (45). પછી જાલિમ લોકોની જડ કપાઈ ગઈ અને પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે જે