સુરહ આલે ઈમરાન 163,164
PART:-229 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-163,164 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُمۡ دَرَجٰتٌ عِنۡدَ اللّٰهِ ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(163) 163).અલ્લાહ(તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજ્જાઓ છે તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ مَنَّ اللّٰهُ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اِذۡ بَعَثَ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِهِمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِهٖ وَيُزَكِّيۡهِمۡ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ ۚ وَاِنۡ كَانُوۡا مِنۡ قَبۡلُ لَفِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(164) 164).બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે ત...