સુરહ અન્-નિસા 146,147
PART:-320 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-146,147 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَاعۡتَصَمُوۡا بِاللّٰهِ وَاَخۡلَصُوۡا دِيۡنَهُمۡ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الۡمُؤۡمِنِيۡنَ ؕ وَسَوۡفَ يُـؤۡتِ اللّٰهُ الۡمُؤۡمِنِيۡنَ اَجۡرًا عَظِيۡمًا(146) (146). હાં જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ધણો મોટો બજલો આપશે. તફસીર (સમજુતી):- એટલે કે મુનાફિકોમા...