સુરહ અન્-નિસા 155,156
PART:-324 આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ યહુદીઓના દીલો પર મહોર મારી દેવામાં આવી છે ~~~~~~~~~~~~~~ પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ وَكُفۡرِهِمۡ بِاٰيٰتِ اللّٰهِ وَقَتۡلِهِمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ وَّقَوۡلِهِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰهُ عَلَيۡهَا بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(155) (155). આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર ક...