સુરહ અલ્ માઈદહ 101,102
PART:-383 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આદેશ લાગું થયા પછી સવાલ ન કરો ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 101,102 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَسۡــئَلُوۡا عَنۡ اَشۡيَآءَ اِنۡ تُبۡدَ لَـكُمۡ تَسُؤۡكُمۡۚ وَاِنۡ تَسۡـئَـلُوۡا عَنۡهَا حِيۡنَ يُنَزَّلُ الۡقُرۡاٰنُ تُبۡدَ لَـكُمۡ ؕ عَفَا اللّٰهُ ع...