*PART:-12* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) (આયત નં:-13,14) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖ وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا کَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوۡۤا اَنُؤۡمِنُ کَمَاۤ اٰمَنَ السُّفَہَآءُ ؕ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ السُّفَہَآءُ وَ لٰکِنۡ لَّا یَعۡلَمُوۡنَ ﴿۱۳﴾ 13).અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જેવી રીતે બીજા લોકો ઈમાન લાવ્યા છે તેવી રીતે તમે પણ ઈમાન લાવો, તો તેમણે એ જ જવાબ આપ્યો શું અમે મૂર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ ? સાવધાન ! સાચું તો એ છે કે તેઓ પોતે જ મૂર્ખ છે, પરંતુ તેઓ જાણતા નથી. ➖➖➖➖➖➖➖➖ وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَوۡا اِلٰی شَیٰطِیۡنِہِمۡ ۙ قَالُوۡۤا اِنَّا مَعَکُمۡ ۙ اِنَّمَا نَحۡنُ مُسۡتَہۡزِءُوۡنَ ﴿۱۴﴾ 14).જ્યારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકાંત...
Posts
Showing posts from October 15, 2019