સુરહ અલ્ માઈદહ 92,93
PART:-379 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ સહાબા(રદી.) અને તેમની ઈતાઅતનુ પ્રદર્શન ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 92,93 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَاَطِيۡعُوا اللّٰهَ وَاَطِيۡعُوا الرَّسُوۡلَ وَاحۡذَرُوۡا ۚ فَاِنۡ تَوَلَّيۡتُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَا عَلٰى رَسُوۡلِنَا الۡبَلٰغُ الۡمُبِيۡنُ(92) (92). અને અલ્લાહના હુકમોનું પાલન કરો અને રસૂલના હુ...