Posts

Showing posts from August 22, 2020

સુરહ અન્-નિસા 144,145

PART:-319                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-144,145         ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~         કાફિરોને દોસ્ત ન બનાવો મુનાફિકોનો હસરત ભર્યો અન્જામ    ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَجۡعَلُوۡا لِلّٰهِ عَلَيۡكُمۡ سُلۡطٰنًا مُّبِيۡنًا(144) (144).અય ઈમાનવાળાઓ! ઈમાનવાળાઓને છોડીને કાફિરોને દોસ્ત ન બનાવો, શું તમે એવું ઈચ્છો છો કે પોતાની ઉપર અલ્લાહ (તઆલા)ની સ્પષ્ટ દલીલ કાયમ કરી લો? તફસીર (સમજુતી):- એટલે કે અલ્લાહે કાફિરો સાથે દોસ્તી કરવાની ના પાડી છે છતાંય તમે દોસ્તી કરો તો અલ્લાહ તમને સજા આપે તેની દલીલ આપો છો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الۡمُنٰفِقِيۡنَ فِى الدَّرۡكِ الۡاَسۡفَلِ مِنَ النَّارِ‌ ۚ وَلَنۡ تَجِدَ لَهُمۡ نَصِيۡرًا(145) (145).મુનાફિકો તો