Posts

Showing posts from February 12, 2020

સુરહ બકરહ:- 241,242,243,244

PART:-132          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-241,242                         243,244 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلۡمُطَلَّقٰتِ مَتَاعٌ ۢ بِالۡمَعۡرُوۡفِ ‌ؕ حَقًّا عَلَى الۡمُتَّقِيۡنَ‏(241) 241).અને તલાક આપેલી સ્ત્રીઓને સારી રીતે ફાયદો પહોંચાડવો પરહેઝગારો પર જરૂરી છે. તફસીર(સમજુતી):- આ હુકમ આમ છે જેમાં દરેક તલાકશુદા ઔરતો શામિલ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـکُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ(242) 242).આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાની આયતોનું વર્ણન કરે છે જેથી તમે સમજો . ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ خَرَجُوۡا مِنۡ دِيَارِهِمۡ وَهُمۡ اُلُوۡفٌ حَذَرَ الۡمَوۡتِ ۖ فَقَالَ لَهُمُ اللّٰهُ مُوۡتُوۡا ثُمَّ اَحۡيَاھُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَذُوۡ فَضۡلٍ عَلَى النَّاسِ وَلٰـكِنَّ اَکۡثَرَ ال...