સુરહ અલ્ અઅ્-રાફ 50,51
PART:-476 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ (૧). જહન્નમીઓની દરખ્વાસ્ત (૨). ખેલ-તમાશાને જ પોતાનો દીન સમજે એવા લોકો •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 50,51 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ النَّارِ اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ اَفِيۡضُوۡا عَلَيۡنَا مِنَ الۡمَآءِ اَوۡ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ؕ قَالُـوۡۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الۡـكٰفِرِيۡنَ(50) (50). અને જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને પોકારશે કે અમારા ઉપર થોડું પાણી નાખી દો અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડુંક આપો, તેઓ કહેશે, “અલ્લાહે આ બંને વસ્તુઓ કાફિરો માટે હરામ કરી ...