સુરહ બકરહ
*PART:-06* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ અલ્લાહ ના નામ થી શરૂ કરુ છું જે ધણોજ મેહરબાન ખુબ જ રહમ કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖ الٓـمّٓ ۚ﴿۱﴾ અલિફ-લામ-મીમ. ➖➖➖➖➖➖➖➖ ذٰلِکَ الۡکِتٰبُ لَا رَیۡبَ ۚۖۛ فِیۡہِ ۚۛ ہُدًی لِّلۡمُتَّقِیۡنَ ۙ﴿۲﴾ આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે પરહેઝગાર લોકો માટે. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) આ સૂરા નુ નામ બકરહ એટલા માટે છે કે આમાં આગળ ની આયત માં ગાય નો ઉલ્લેખ છે હદીષ માં આની ખાસ ફઝીલત છે કે જે ઘર માં સૂરા બકરહ ની તિલાવત થાય તે ઘરમાંથી શૈતાન ભાગે છે આ સૂરા મદીના માં નાઝિલ થઈ જેમાં 286 આયત અને 40 રુકુઅ્ છે 1).અલીફ લામ મીમ વિષે ઉલ્માઓમા વિરોધાભાષ છે જેમાં ઘણા ઉલ્માઓ નુ કેહવું છે કે આ તો ફકત અલ્લાહ ને જ ખબર એટલે આપણે અહીં તફસીર નહીં કરતાં 2). અહીં શબ્દ ذٰلِکَ નો અર્...