સુરહ બકરહ 219,220
 PART:-122           (Quran-Section)         (2)સુરહ બકરહ          આયત નં.:-219,220                         ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡخَمۡرِ وَالۡمَيۡسِرِؕ قُلۡ فِيۡهِمَآ اِثۡمٌ کَبِيۡرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَاِثۡمُهُمَآ اَکۡبَرُ مِنۡ نَّفۡعِهِمَا ؕ وَيَسۡــئَلُوۡنَكَ مَاذَا يُنْفِقُونَ قُلِ الۡعَفۡوَؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمُ الۡاٰيٰتِ لَعَلَّکُمۡ تَتَفَكَّرُوۡنَۙ(219)   219).લોકો તમારાથી દારૂ અને જુગારના વિષે સવાલ કરે છે. તમે કહી દો આ બંનેમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દુનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનો ગુનોહ તેના ફાયદાથી ઘણો વધારે છે, તમારાથી એ પણ પૂછે છે કે શું ખર્ચ કરીએ, તમે કહી દો જે જરૂરતથી વધારે હોય, અલ્લાહ (તઆલા) આવી જ રીતે પોતાનો  આદેશ સ્પષ્ટ રીતે તમારા માટે વર્ણન કરે છે કે તમે સમજી વિચારી શકો.   ☘☘☘☘☘☘☘☘☘☘☘ ...