Posts

Showing posts from October 22, 2020

સુરહ અલ્ માઈદહ 96,97

 PART:-381            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              ખાસ હાલતમાં ઈજાજત                                   =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 96,97 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اُحِلَّ لَـكُمۡ صَيۡدُ الۡبَحۡرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّـكُمۡ وَلِلسَّيَّارَةِ‌ ۚ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ الۡبَـرِّ مَا دُمۡتُمۡ حُرُمًا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىۡۤ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(96) (96). તમારા માટે સમુદ્રનો શિકાર પકડવો અને ખાવો હલાલ કરેલ છે. તમારા ઉપયોગના માટે અને મુસાફરોના માટે, અને જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ, અને અલ્લાહ (તઆલા)થી ડરો જેના પાસે ભેગા કરવામાં આવશો. તફસીર(સમજુતી):- (સૈદ) થી આશય જીવતુ જાનવર અને (તઆમુહુ) થી આશય મુરદાર જાનવર (માછલી વગેરે) છે જેને સમુદ્ર અથવા નદી બહાર ફેંકી દે અથવા પાણીની ઉપર આવી જાય, જેવી રી