Posts

Showing posts from October 25, 2020

સુરહ અલ્ માઈદહ 103,104

PART:-384            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         સાચી અને સારી શરિઅતને છોડીને     જુઠ્ઠી શરિઅત પાછળ લાગેલા લોકો                                               =======================                           પારા નંબર:- 07             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 103,104 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ مَا جَعَلَ اللّٰهُ مِنۡۢ بَحِيۡرَةٍ وَّلَا سَآئِبَةٍ وَّلَا وَصِيۡلَةٍ وَّلَا حَامٍ‌ ۙ وَّلٰـكِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا يَفۡتَرُوۡنَ عَلَى اللّٰهِ الۡـكَذِبَ‌ ؕ وَاَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُوۡنَ(103) (103). અલ્લાહે હુકમ નથી આપ્યો બહીરાનો, ન સાએબાનો, ન વસીલાનો, ન હામનો, પરંતુ કાફિરો અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે છે અને તેમનામાં વધારે પડતા અકલ નથી ધરાવતા. તફસીર(સમજુતી):- આ તે જાનવરના પ્રકારો છે જેને અરબવાસીઓ પોતાની મૂર્તિઓના નામ પર આઝાદ કરતા હતા,  હજરત સઈદ બિન મુસેબના કથન મુજબ સહીહ બુખારીમાં તેની તફસીર (છણાવટ) નીચે મુજબ સંકલિત કરવામાં