સુરહ અલ્ અઅ્-રાફ 65,66,67,68,69
PART:-483 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આદ કોમ અને તેમના પયગંબર હૂદ(અ.સ) ┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 65,66,67,68,69 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى عَادٍ اَخَاهُمۡ هُوۡدًا ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ(65) (65). અને આદ તરફ તેમના ભાઈ (રસૂલ) હૂદને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, શું તમે ડરતા નથી?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ આદ કોમ પહેલી હતી જેમના મકાનો યમનના રેતાળ પહાડોમાં હતા અને પોતાની તાકાત અને શક્તિમાં બેમિસાલ હતા, તેમના તરફ તેમની જ જાતિના એક માણસ હજરત હ...