Posts

Showing posts from August 31, 2020

સુરહ અન્-નિસા 166,167,168

PART:-329                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            કુરઆન મજીદ અલ્લાહ નું                     કલામ છે                     =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-166,167,168 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لٰـكِنِ اللّٰهُ يَشۡهَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَيۡكَ‌ اَنۡزَلَهٗ بِعِلۡمِهٖ‌ ۚ وَالۡمَلٰٓئِكَةُ يَشۡهَدُوۡنَ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا(166) (166).જે કંઈ તમારા તરફ ઉતાર્યું છે, તેના બારામાં અલ્લાહ (તઆલા) પોતે ગવાહી આપે છે કે તેને પોતાના ઈલ્મથી ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે. તફસીર (સમજુતી):- એટલે કે નબી(સ.અ.વ)ની રિસાલત અને તેમના પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેની ગવાહી અલ્લાહ ખુદ આપે છે, અને આપ (સ.અ.વ) પર જે ઈલ્મ (કુરઆન) નાઝિલ થયું છે તે ખાસ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا