Posts

Showing posts from July 29, 2020

સુરહ અન્-નિસા 97,98

PART:-297                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-97,98                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~      એક સલાહ અને ચેતવણી     ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ تَوَفّٰٮهُمُ الۡمَلٰٓئِكَةُ ظَالِمِىۡۤ اَنۡفُسِهِمۡ قَالُوۡا فِيۡمَ كُنۡتُمۡ‌ؕ قَالُوۡا كُنَّا مُسۡتَضۡعَفِيۡنَ فِىۡ الۡاَرۡضِ‌ؕ قَالُوۡۤا اَلَمۡ تَكُنۡ اَرۡضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوۡا فِيۡهَا‌ؕ فَاُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ‌ؕ وَسَآءَتۡ مَصِيۡرًا(97) 97).જે લોકો પોતાના પર જુલમ કરવાવાળા છે, જ્યારે ફરિશ્તા તેમનો જીવ કાઢે છે તો કહે છે કે તમે કઈ હાલતમાં હતા? તેઓ કહે છે અમે ધરતીમાં કમજોર હતા, તો તેઓ સવાલ કરે છે કે શું અલ્લાહની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરી જતા? આ લોકોનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે. તફસીર ( સમજુ તી): - અહીં “ધરતી”થી આશય આયતના ઉતરવાની શ્રેષ્ઠતાની બુનિયાદ પર મક્કા અને તેનો