સુરહ બકરહ 157,158
PART:-92 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-157,158 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوٰتٌ مِّنۡ رَّبِّهِمۡ وَرَحۡمَةٌ وَاُولٰٓئِكَ هُمُ الۡمُهۡتَدُوۡنَ (157) 157).આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الصَّفَا وَالۡمَرۡوَةَ مِنۡ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنۡ حَجَّ الۡبَيۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ اَنۡ يَّطَّوَّفَ بِهِمَا ؕ وَمَنۡ تَطَوَّعَ خَيۡرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيۡمٌ (158) 158).બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે. તફસીર(સમજુતી):- અહીં હજના કામથી ...