સુરહ અલ્ અન્-આમ 136,137
PART:-443 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ શિર્કવાળા અમલનું બયાન શેતાને મુશરિકો માટે અવલાદનુ કતલ સુંદર બનાવી દીધું ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-136,137 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَجَعَلُوۡا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الۡحَـرۡثِ وَالۡاَنۡعَامِ نَصِيۡبًا فَقَالُوۡا هٰذَا لِلّٰهِ بِزَعۡمِهِمۡ وَهٰذَا لِشُرَكَآئِنَا ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ اِلَى اللّٰهِ ۚ وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ يَصِلُ اِلٰى شُرَ...