સુરહ અલ્ અન્-આમ 97,98
PART:-427 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈલ્મ અને સમજદાર લોકો માટે સ્પષ્ટ નિશાનીઓ ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-97,98 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡ جَعَلَ لَـكُمُ النُّجُوۡمَ لِتَهۡتَدُوۡا بِهَا فِىۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(97) (97). અને તેણે તમારા માટે તારાઓ બનાવ્યા જેથી તમે ભૂમિ અને સમુદ્રના...