સુરહ આલે ઈમરાન 13,14
PART:-160 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-13,14 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ كَانَ لَـكُمۡ اٰيَةٌ فِىۡ فِئَتَيۡنِ الۡتَقَتَا ؕ فِئَةٌ تُقَاتِلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاُخۡرٰى كَافِرَةٌ يَّرَوۡنَهُمۡ مِّثۡلَيۡهِمۡ رَاۡىَ الۡعَيۡنِؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصۡرِهٖ مَنۡ يَّشَآءُ ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَعِبۡرَةً لِّاُولِى الۡاَبۡصَارِ(13) 13).બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી,એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા)જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે. તફસીર(સમજુતી):- આ આય...