37,38: સુરહ બકરહ

PART:-24 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) (આયત નં:-37,38) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ فَتَلَقّٰۤی اٰدَمُ مِنۡ رَّبِّہٖ کَلِمٰتٍ فَتَابَ عَلَیۡہِ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۳۷﴾ 37).પછી આદમે પોતાના રબ (અલ્લાહ) પાસેથી કેટલાક શબ્દો શીખીને તૌબા (ક્ષમા અને પશ્ચાતાપ) કરી, જે તેના રબે સ્વીકારી લીધી, કારણ કે તે મોટો ક્ષમાશીલ અને દયાળુ છે. ➖➖➖➖➖➖➖➖➖ قُلۡنَا اہۡبِطُوۡا مِنۡہَا جَمِیۡعًا ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی فَمَنۡ تَبِعَ ہُدَایَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۳۸﴾ 38).અમે કહ્યું, ''તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).પછી આદમ અ.સ. ને પોતાની ભુલ પર પછતાવો થયો અને અ...