Posts

Showing posts from March 29, 2020

સુરહ આલે ઈમરાન 55,56

PART:-179          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-55,56                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسٰۤى اِنِّىۡ مُتَوَفِّيۡكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيۡنَ كَفَرُوۡا وَجَاعِلُ الَّذِيۡنَ اتَّبَعُوۡكَ فَوۡقَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ ‌‌ۚ ثُمَّ اِلَىَّ مَرۡجِعُكُمۡ فَاَحۡكُمُ بَيۡنَكُمۡ فِيۡمَا كُنۡتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ(55) 55).જ્યારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું,' અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ. તફસીર(સમજુતી):- શબ્દ ( المتوفى) એ (توفى) થી બનેલ છે જેનું મૂળ (وفى) છે. તેનો સાચો અર્થ પૂરી રીતે લેવાનો છે. માણસના મૃત્યુ પર 'વફાત’ શબ્દ એટલા માટે બ