સુરહ અલ્ માઈદહ 41
PART:-355 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ જુઠ સાંભળે અને બોલવાની આદત હોય તેવા લોકો ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 41 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ لَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ مِنَ الَّذِيۡنَ قَالُوۡۤا اٰمَنَّا بِاَ فۡوَاهِهِمۡ وَلَمۡ تُؤۡمِنۡ قُلُوۡبُهُمۡ ۛۚ وَمِنَ الَّذِيۡنَ هَاد...