Posts

Showing posts from December 14, 2020

સુરહ અલ્ અન્-આમ 101,102,103

 PART:-429            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો      બુલંદ રુતબાવાળો પાક છે અલ્લાહ                      તેનો કોઈ જ શરીક નથી                    =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-101,102,103 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ اَنّٰى يَكُوۡنُ لَهٗ وَلَدٌ وَّلَمۡ تَكُنۡ لَّهٗ صَاحِبَةٌ‌ ؕ وَخَلَقَ كُلَّ شَىۡءٍ‌ ۚ وَهُوَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(101) (101). તે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો છે તેને સંતાન કેવી રીતે હોઈ શકે છે? જ્યારે કે તેની પત્ની જ નથી, તે દરેક વસ્તુને બનાવનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે અલ્લાહ તઆલાએ ઉપર વર્ણવેલ તમામ વસ્તુઓ પેદા કરવામાં એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી તે રીતે તે આના લાયક છે કે તેની એકલાની બંદગી કરવામાં આવે બીજાને તેની બંદગીમાં સામેલ કરવામાં ન આવે, પ