Posts

Showing posts from December 24, 2020

સુરહ અલ્ અન્-આમ 127,128

 PART:-440            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ગુમરાહી જહન્નમનો એક રસ્તો છે                       =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-127,128 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ لَهُمۡ دَارُ السَّلٰمِ عِنۡدَ رَبِّهِمۡ‌ وَهُوَ وَلِيُّهُمۡ بِمَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(127) (127). તેમના માટે તેમના રબ પાસે સલામતીનું ઘર છે અને તે તેમના સારા કર્મોના કારણે તેમનો સંરક્ષક છે. તફસીર(સમજુતી):- એટલે કે જેવી રીતે દુનિયામાં એહલે ઈમાન કુફ્ર અને ગુમરાહી,ઝલાલત ના રસ્તાઓથી બચીન...