43,44: સુરહ બકરહ

PART:-27 (Quran section) અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ (2)સુરહ બકરહ આયત:-43,44 કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 〰〰〰〰〰〰〰〰〰〰 وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ ارۡکَعُوۡا مَعَ الرّٰکِعِیۡنَ ﴿۴۳﴾ 43).નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને જે લોકો મારા સમક્ષ ઝૂકી રહ્યા છે તેમની સાથે તમે પણ ઝૂકી જાઓ. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) પછી યહુદીઓ નેે આદેશ આપવામાં આવે છે કે હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સાથે નમાઝ પઢે અને આપને જકાત પણ આપે, અને ઉમ્મતે મુહમ્મદિયા સાથે રુકુઅ અને સજદો માં જોડાય અને એક ઉમ્મત બનીને રહે 〰〰〰〰〰〰〰〰〰〰 اَتَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبِرِّ وَ تَنۡسَوۡنَ اَنۡفُسَکُمۡ وَ اَنۡتُمۡ تَتۡلُوۡنَ الۡکِتٰبَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۴۴﴾ 44).તમે બીજાઓને તો સદાચારનો માર્ગ અપનાવવા માટે કહો છો, પરંતુ પોતાની જાતને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથનો પાઠ કરો છો. શું તમે બુદ્ધિથી સહેજ પણ કામ લેતા નથી ? ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) એનો અર્થ, એહલે કિ...