સુરહ અલ્ અન્-આમ 69,70
PART:-416 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કાફિરો સાથે દોસ્તી અને સંબંધો નહીં રાખવા ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-69,70 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَمَا عَلَى الَّذِيۡنَ يَتَّقُوۡنَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّلٰـكِنۡ ذِكۡرٰى لَعَلَّهُمۡ يَتَّقُوۡنَ(69) (69). અને જે લોકો પરહેઝગારી રાખે છે તેમના ઉપર તેઓના પકડની કોઈ અસર થશે નહિ, પરંતુ તેમના અધિકારમાં તાલીમ આપવાનું છે, કદાચ તેઓ પણ પરહેઝગારી રાખવા લાગે ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَذَرِ الَّذِيۡنَ اتَّخَذُوۡا دِيۡنَهُمۡ لَعِبًا وَّلَهۡوًا وَّغَرَّتۡهُمُ الۡحَيٰوةُ الدُّنۡيَا ۚ وَ ذَكِّرۡ بِهٖۤ اَنۡ تُبۡسَلَ نَفۡسٌ ۢ بِمَا كَسَبَتۡۖ لَـيۡسَ لَهَا مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِىٌّ وَّلَا شَفِيۡعٌ ۚ وَاِنۡ تَعۡدِلۡ كُلَّ عَدۡلٍ لَّا