સુરહ અલ્ અન્-આમ 76,77,78,79
PART:-419 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના રબને ઓળખી લીધા ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-76,77,78,79 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَمَّا جَنَّ عَلَيۡهِ الَّيۡلُ رَاٰ كَوۡكَبًا ۚ قَالَ هٰذَا رَبِّىۡ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الۡاٰفِلِيۡنَ(76) (76). પછી જયારે તેન...