સુરહ બકરહ 269,270
PART:-147 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-269,270 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُؤۡتِى الۡحِكۡمَةَ مَنۡ يَّشَآءُ ۚ وَمَنۡ يُّؤۡتَ الۡحِكۡمَةَ فَقَدۡ اُوۡتِىَ خَيۡرًا كَثِيۡرًا ؕ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(269) 269).તે જેને ઈચ્છે હિકમત (ડહાપણ) આપે છે અને જેને હિકમત આપી દેવામાં આવી તેને ઘણી બધી ભલાઈ આપી દીધી અને નસીહત ફક્ત અકલમંદો જ પ્રાપ્ત કરે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَاۤ اَنۡفَقۡتُمۡ مِّنۡ نَّفَقَةٍ اَوۡ نَذَرۡتُمۡ مِّنۡ نَّذۡرٍ فَاِنَّ اللّٰهَ يَعۡلَمُهٗ ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(270) 270).તમે ઈચ્છો તેટલુ ખર્ચ કરો (અથવા સદકો કરો) અને જે કંઈ નજ૨ માનો તેને અલ્લાહ (તઆલા) જાણે છે અને જાલિમોનો કોઈ મદદગાર નથી. તફસીર(સમજુતી):- ...