સુરહ અલ્ માઈદહ 79,80
PART:-373 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કાફિરોની દોસ્તીનું પરિણામ જહન્નમમાં અઝાબ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 79,80 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ كَانُوۡا لَا يَتَـنَاهَوۡنَ عَنۡ مُّنۡكَرٍ فَعَلُوۡهُ ؕ لَبِئۡسَ مَا كَانُوۡا يَفۡعَلُوۡنَ(79) (79). તેઓ પરસ્પર એકબીજાને બૂરા કામોથી જેને તેઓ કરતા હતા તેનાથી રોકતા ન હતા, જે કંઈ તેઓ કરતા હતા તે ઘણું ખરાબ હતું. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ تَرٰى ...