સુરહ અલ્ માઈદહ 87,88
PART:-376 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ હરામ અને હલાલ માં તમીઝ ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 87,88 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُحَرِّمُوۡا طَيِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَـكُمۡ وَلَا تَعۡتَدُوۡا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ(87) (87). અય ઈમાનવાળાઓ! તે પવિત્ર વસ્તુઓને હરામ ન બનાવો જેને અલ્લાહે તમારા માટે હલાલ બનાવી દીધી છે' અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ (તઆલા) હદથી આ...