સુરહ અલ્ અન્-આમ 39,40
PART:-405 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અલ્લાહની આયતોને જૂઠાડે તે બહેરા મૂંગા અને આંધળા છે ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-39,40 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَالَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا صُمٌّ وَّبُكۡمٌ فِى الظُّلُمٰتِؕ مَنۡ يَّشَاِ اللّٰهُ يُضۡلِلۡهُ ؕ وَمَنۡ يَّشَاۡ يَجۡعَلۡهُ عَلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(39) (39). અને જે લોકોએ અમારી આયતોને જૂઠાડે છે. તેઓ બહેરા, મૂંગા, અંધકારમાં છે,...