સુરહ બકરહ 239,240
PART:-131 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-239,240 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ خِفۡتُمۡ فَرِجَالًا اَوۡ رُكۡبَانًا ۚ فَاِذَآ اَمِنۡتُمۡ فَاذۡکُرُوا اللّٰهَ کَمَا عَلَّمَکُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ(239) 239).જો તમને ડર હોય તો પગપાળા અથવા સવારી પર જેવી રીતે શક્ય હોય, અને જો શાંતિ થઈ જાય તો અલ્લાહ (તઆલા)ની મહાનતાનું વર્ણન કરો જેવી રીતે તેણે તમને તે વાતની તાલીમ આપી છે, જેને તમે જાણતા ન હતા. તફસીર(સમજુતી):- એટલે કે દુશ્મનના ડરના કારણે જે રીતે પણ શક્ય હોય, પગપાળા ચાલતા ચાલતા, સવારી પર બેસીને નમાઝ પઢી લો, પરંતુ જ્યારે ડરની હાલત ખતમ થઈ જાય તો તેવી રીતે નમાઝ પઢો જેવી રીતે શીખવાડવામાં આવેલ ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ يُتَوَفَّوۡنَ مِنۡکُمۡ وَيَذَرُوۡنَ اَزۡوَاجًا ۖۚ وَّصِيَّةً لِّاَزۡوَاجِهِمۡ مَّتَاعًا اِلَى الۡحَـوۡلِ غَيۡرَ اِخۡرَاجٍ ۚ فَاِنۡ خَرَجۡنَ فَلَا جُنَا...