Posts

Showing posts from October 11, 2020

સુરહ અલ્ માઈદહ 72,73

 PART:-370            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          ઈસા(અ.સ.) અલ્લાહના પુત્ર નથી          =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 72,73 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ‌ ؕ وَقَالَ الۡمَسِيۡحُ يٰبَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ ؕ اِنَّهٗ مَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدۡ حَرَّمَ اللّٰهُ عَلَيۡهِ الۡجَـنَّةَ وَمَاۡوٰٮهُ النَّارُ‌ ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(72) (72). તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે, જયારે કે મસીહે (પોતે) કહ્યું કે,"હે ઈસરાઈલના પુત્રો! મારા રબ અને તમારા રબ અલ્લાહની બંદગી કરો, કેમકે જે કોઈ અલ્લાહ સાથે શિર્ક કરશે અલ્લાહે તેના પર જન્નત હરામ કરી દીધી છે.અને તેનું ઠેકાણું જહન્નમ છે અને જાલિમોનો કોઈ મદદગ

સુરહ અલ્ માઈદહ 69,70,71

 PART:-369            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           બની ઈસરાઈલ સાથે વચન                લેવામાં આવ્યું             =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 69,70,71 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَالَّذِيۡنَ هَادُوۡا وَالصَّابِئُونَ وَالنَّصٰرٰى مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَعَمِلَ صَالِحًـا فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(69)  (69). મુસલમાનો, યહુદિઓ, તારાના પૂજારીઓ અને ઈસાઈઓમાંથી જે કોઈ પણ અલ્લાહ અને અંતિમ દિવસ (કયામત) પર ઈમાન લાવશે અને નેક કામ કરશે તેમના પર ન કોઈ ભય હશે ન કોઈ ગમ. તફસીર(સમજુતી):- આ આયત માટે સુરહ બકરહ ની આયત નં (62) જુઓ. ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ لَقَدۡ اَخَذۡنَا مِيۡثَاقَ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ وَاَرۡسَلۡنَاۤ اِلَيۡهِمۡ رُسُلًا ؕ كُلَّمَا جَآءَهُمۡ رَسُوۡلٌ ۢ بِمَا لَا تَهۡوٰٓى اَنۡفُسُهُمۙۡ فَرِي