સુરહ બકરહ 199,200
PART:-113 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-199,200 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَفِيۡضُوۡا مِنۡ حَيۡثُ اَفَاضَ النَّاسُ وَاسۡتَغۡفِرُوا اللّٰهَؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(199) 199).પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી):- મક્કા ના કુરેશ અરફાત સુધી ન જતાં પરંતુ મુઝદલફા થી પાછા આવી જતાં એટલા માટે આદેશ આપવામાં આવે છે કે તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે મતલબ કે અરફાત થી ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِذَا قَضَيۡتُمۡ مَّنَاسِكَکُمۡ فَاذۡکُرُوا اللّٰهَ كَذِكۡرِكُمۡ اٰبَآءَکُمۡ اَوۡ اَشَدَّ ذِکۡرًا ؕ فَمِنَ النَّاسِ مَنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا وَمَا لَهٗ فِى الۡاٰخِرَةِ مِنۡ خَلَاقٍ (200) 200).પછી જ્યારે તમે હજના દરેક કામ પૂરા ...