Posts

Showing posts from November 25, 2020

સુરહ અલ્ અન્-આમ 52,53,54,55

 PART:-410            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~           એહલે ઈમાન તો એહલે ઈમાનથી                    મુહબ્બત કરે છે                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-52,53,54,55 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَا تَطۡرُدِ الَّذِيۡنَ يَدۡعُوۡنَ رَبَّهُمۡ بِالۡغَدٰوةِ وَالۡعَشِىِّ يُرِيۡدُوۡنَ وَجۡهَهٗ‌ ؕ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِمۡ مِّنۡ شَىۡءٍ فَتَطۡرُدَهُمۡ فَتَكُوۡنَ مِنَ الظّٰلِمِيۡنَ(52) (52). અને તમે તેમને નીકાળો નહિ જેઓ સવાર-સાંજ પોતાના રબની બંદગી કરે છે, ખાસ કરીને તેની પ્રસન્નતાની ફિકર કરે છે, તેમનો હિસાબ જરા પણ તમારાથી સંબંધિત નથી, અને તમારો હિસાબ જરા પણ તેમનાથી સંબંધિત નથી કે તમે તેમને નીકાળી દો, બલ્કે તમે જુલમ કરનારાઓમાંથી થઈ જશો. તફસીર(સમજુતી):- એટલે કે બેસહારા અને ગરીબ લોકો જે મુસલમ

સુરહ અલ્ અન્-આમ 50,51

 PART:-409            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      હુજૂર(ﷺ) અલ્લાહના બંદા અને રસૂલ છે.                           =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-50,51 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلْ لَّاۤ اَقُوۡلُ لَـكُمۡ عِنۡدِىۡ خَزَآئِنُ اللّٰهِ وَلَاۤ اَعۡلَمُ الۡغَيۡبَ وَلَاۤ اَقُوۡلُ لَـكُمۡ اِنِّىۡ مَلَكٌ‌ ۚ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا يُوۡحٰٓى اِلَىَّ‌ ؕ قُلۡ هَلۡ يَسۡتَوِى الۡاَعۡمٰى وَالۡبَصِيۡرُ‌ ؕ اَفَلَا تَتَفَكَّرُوۡنَ(50) (50). (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણું છું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું." (તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે?" તો શું તમે વિચાર નથી કરતા. તફસીર(સમજુતી)