સુરહ આલે ઈમરાન 31,32,33,34
PART:-169 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-31,32 33,34 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ كُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِىۡ يُحۡبِبۡكُمُ اللّٰهُ وَيَغۡفِرۡ لَـكُمۡ ذُنُوۡبَكُمۡؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(31) 31).કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા)પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- એટલે કે રસૂલ ( ﷺ)નું અનુસરણ કરવાથી ફક્ત તમારા ગુનાહો જ માફ કરવામાં નહિ આવે પરંતુ તમે તેના મહેબુબ બની જશો તો આ કેટલી સારી વાત છે કે અલ્લ...