સુરહ આલે ઈમરાન 41,42
PART:-173 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-41,42 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَبِّ اجۡعَلۡ لِّىۡۤ اٰيَةً ؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمۡزًا ؕ وَاذۡكُرْ رَّبَّكَ كَثِيۡرًا وَّسَبِّحۡ بِالۡعَشِىِّ وَالۡاِبۡكَارِ(41) 41).કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાની બનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિ કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصۡطَفٰٮكِ عَلٰى نِسَآءِ الۡعٰلَمِيۡنَ(42) 42).અને જયારે ફરિશ્તાઓએ કહ્...